જાહેર વહીવટ (Public Administration) નીચેના પૈકી કયુ લક્ષણ સુશાસન (Good Governance) નું નથી ? લોકભાગીદારીમાં અવરોધ શિક્ષણ દ્વારા સમાજનો વિકાસ રાજકીય સ્વતંત્રતા સામાજિક અને આર્થિક વિકાસની નિરંતરતા લોકભાગીદારીમાં અવરોધ શિક્ષણ દ્વારા સમાજનો વિકાસ રાજકીય સ્વતંત્રતા સામાજિક અને આર્થિક વિકાસની નિરંતરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિક માટે અલગ કાયદો હોય તેવા શાસનને શું કહી શકાય ? ઈજારાશાહી શાસન કાયદાના શાસનની પદ્ધતિ વહીવટી કાયદાની પદ્ધતિ નોકરશાહી શાસન ઈજારાશાહી શાસન કાયદાના શાસનની પદ્ધતિ વહીવટી કાયદાની પદ્ધતિ નોકરશાહી શાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) આધુનિક સંચાલનના પિતા તરીકે કોણ ઓળખાય છે ? શ્રી લ્યુથર ગ્યુલિક શ્રી એફ. ડબલ્યુ. ટેલર શ્રી હેનરી ફેયોલ શ્રી જ્યોર્જ આર. ટેરી શ્રી લ્યુથર ગ્યુલિક શ્રી એફ. ડબલ્યુ. ટેલર શ્રી હેનરી ફેયોલ શ્રી જ્યોર્જ આર. ટેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? કલેકટર મંત્રીશ્રી સચિવાલય મુખ્યપ્રધાન કલેકટર મંત્રીશ્રી સચિવાલય મુખ્યપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કર્મચારી વ્યવસ્થામાં આવતા કાર્યો જેવી કે ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલીની માહિતીની સફળતાનો આધાર કોના ઉપર છે ? માહિતી પ્રેષણ અંકુશ દોરવણી માહિતી સંચાર માહિતી પ્રેષણ અંકુશ દોરવણી માહિતી સંચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) “POSDCORB” સૂત્રના પ્રણેતા કોણ છે ? ડો. જ્યોર્જ. આર. ટેરી લ્યુથર ગ્યુલિક ન્યુમેન અને સમર વોર્ન અને જોસેફ મેસી ડો. જ્યોર્જ. આર. ટેરી લ્યુથર ગ્યુલિક ન્યુમેન અને સમર વોર્ન અને જોસેફ મેસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP