કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ GROWTH ઈન્ડિયા ટેલિસ્કોપ અંગે IIA સાથે સમજૂતી કરી છે ? IIT મદ્રાસ IIT બોમ્બે IIT દિલ્હી IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT બોમ્બે IIT દિલ્હી IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી નિષાદ કુમારે સિલ્વર મેડલ જીત્યો છે. તે કઈ રમત સાથે સંકળાયેલ છે ? ટેબલ ટેનિસ હાઈ જમ્પ ડિસ્ક થ્રો શૂટિંગ ટેબલ ટેનિસ હાઈ જમ્પ ડિસ્ક થ્રો શૂટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'વિશ્વ અલ્ઝારઈમર દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 20 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક (GIFT) સિટી - ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીઝ સેન્ટર (IFSC) અંગે અતિરિક્ત ટિયર-1 બોન્ડ સૂચિબદ્ધ કરનારી પ્રથમ બેંક કઈ બની ? ભારતીય સ્ટેટ બેંક પંજાબ નેશનલ બેંક ઈન્ડિયન બેંક HDFC બેંક ભારતીય સ્ટેટ બેંક પંજાબ નેશનલ બેંક ઈન્ડિયન બેંક HDFC બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) G20 માટે ભારતના શેરપા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એસ. જયશંકર પીયૂષ ગોયલ અમિત શાહ મનસુખ માંડવિયા એસ. જયશંકર પીયૂષ ગોયલ અમિત શાહ મનસુખ માંડવિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારત ક્યા દેશ સાથે TSENTR યુદ્ધાભ્યાસનું આયોજન કરે છે ? યુક્રેન ઓમાન રશિયા ઈંગ્લેન્ડ યુક્રેન ઓમાન રશિયા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP