Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) GST સહેલી વેબ પોર્ટલનો શુભઆરંભ કઈ યોજના દ્વારા કરવામાં આવ્યો ? સૂર્ય શક્તિ કિસાન યોજના મુખ્યમંત્રી ગ્રામોદય યોજના સુજલામ સુફલામ યોજના આપેલ પૈકી એક પણ નહીં સૂર્ય શક્તિ કિસાન યોજના મુખ્યમંત્રી ગ્રામોદય યોજના સુજલામ સુફલામ યોજના આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે કઈ યોજના શરૂ કરાઈ છે ? સુજલામ સુફલામ યોજના જળ બચાવો યોજના જલ પરિવહન યોજના આપેલ પૈકી એક પણ નહીં સુજલામ સુફલામ યોજના જળ બચાવો યોજના જલ પરિવહન યોજના આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન નાખવા માટે બંધારણની કઈ કલમમાં જોગવાઈ છે ? કલમ 356 કલમ 355 કલમ 357 કલમ 307 કલમ 356 કલમ 355 કલમ 357 કલમ 307 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) Kathleen apologized her brother's poor behaviour. in off for at in off for at ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્યનાં 2019-20 બજેટમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પુલોના કામ માટે કેટલા રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે ? 2100 કરોડ 1500 કરોડ 2000 કરોડ 2500 કરોડ 2100 કરોડ 1500 કરોડ 2000 કરોડ 2500 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતનાં બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું ? ડો. બી. આર. આંબેડકર રાજેન્દ્રપ્રસાદ મૌલાના આઝાદ જવાહરલાલ નહેરૂ ડો. બી. આર. આંબેડકર રાજેન્દ્રપ્રસાદ મૌલાના આઝાદ જવાહરલાલ નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP