કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ગૂડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (GST) દિવસ ક્યારે મનાવાય છે ? 1 જુલાઈ 22 જૂલાઈ 10 જૂલાઈ 8 જુલાઈ 1 જુલાઈ 22 જૂલાઈ 10 જૂલાઈ 8 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે ભારતીય નૌસેના માટે SPRINT ચેલેન્જનું અનાવરણ કર્યું ? બેંગલુરુ નવી દિલ્હી વિશાખાપટ્ટનમ મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી વિશાખાપટ્ટનમ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ 'કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઈસિસ ઈન ડેવલપિંગ કન્ટ્રીઝ’ રિપોર્ટ જારી કર્યો ? UNICEF IMF વર્લ્ડ બેંક UNDP UNICEF IMF વર્લ્ડ બેંક UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વર્લ્ડ ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન (IVF) દિવસ ક્યારે મનાવાય છે ? 21 જુલાઈ 25 જુલાઈ 27 જુલાઈ 24 જુલાઈ 21 જુલાઈ 25 જુલાઈ 27 જુલાઈ 24 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં જારી એક્સપેટ ઈન્સાઈડર 2022 રેન્કિંગમાં, ભારતનો ક્રમ કેટલામો છે ? 36મો 35મો 31મો 38મો 36મો 35મો 31મો 38મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA)ના નિર્દેશક તનુજા નેસારીને ક્યા દેશની સંસદે આયુર્વેદ રત્ન પુરસ્કાર 2022થી નવાજ્યા છે ? જાપાન ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP