કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) HAL સાથે સંબંધિત ‘ABHYAS’ શું છે ? નાઈટ વિઝન કેમેરા કેપેસિટી લેસર કેરિયર લોન્ગ રેન્જ લાઈટ કોમ્બેટ એરક્રાફટ હાઈ-સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટારગેટ (HEAT) આપેલ પૈકી એક પણ નહીં નાઈટ વિઝન કેમેરા કેપેસિટી લેસર કેરિયર લોન્ગ રેન્જ લાઈટ કોમ્બેટ એરક્રાફટ હાઈ-સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટારગેટ (HEAT) આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જારી ઈન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ(ISR) 2022 અનુસાર, ક્યુ રાજય ટોચના સ્થાને છે ? આંધ્ર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 90 મિનિટમાં ઓમિક્રોનના ટેસ્ટ માટે ટેસ્ટ કિટ વિકસિત કરી ? IIT દિલ્હી IIT બોમ્બે IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT દિલ્હી IIT બોમ્બે IISc બેંગલુરુ IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે સંચાર ઉપગ્રહ ઈનમાસેટ-6 F1 લોન્ચ કર્યો ? રશિયા ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન જાપાન રશિયા ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોંકણી નવલકથાકાર દામોદર મૌજોએ જીત્યો છે. આપેલ બંને 56મો જ્ઞાનપીઠ પુરસ્કાર આસામી ભાષાના કવિ નીલમણિ ફૂકન જુનિયરને એનાયત કરવામાં આવ્યો છે. આપેલ પૈકી એક પણ નહીં 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોંકણી નવલકથાકાર દામોદર મૌજોએ જીત્યો છે. આપેલ બંને 56મો જ્ઞાનપીઠ પુરસ્કાર આસામી ભાષાના કવિ નીલમણિ ફૂકન જુનિયરને એનાયત કરવામાં આવ્યો છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ સંસ્થા/વિભાગે 22 ભાષાઓમાં ઈનોવેટિવ ઈકોસિસ્ટમ સુધી પહોંચવા માટે ઈનોવેટર્સ, એન્ટરપ્રિન્યોર્સ માટે વર્નાક્યુલર ઈનોવેશન પ્રોગ્રામ લૉન્ચ કર્યો ? નીતિ આયોગ વિદ્યુત મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ નીતિ આયોગ વિદ્યુત મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP