કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) HAL દ્વારા તાજેતરમાં C32 LH2 પ્રોપેલન્ટ ટેન્ક બનાવવામાં આવી હતી આ ટેન્ક કોને સોંપવામાં આવી હતી ? BARC SAC ISRO DRDO BARC SAC ISRO DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) યુ. એસ. એર ક્વોલિટી ઈન્ડેક્સ અનુસાર ભારતનું કયું શહેર સૌથી વધુ પ્રદૂષિત છે ? કોલકાતા નવી દિલ્હી નોઈડા ખડગપુર કોલકાતા નવી દિલ્હી નોઈડા ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2023નો મેન્સ હોકી વર્લ્ડકપ ભારતમાં કયા રાજ્યમાં રમાશે ? કર્ણાટક તેલંગાણા ઓડિશા કેરળ કર્ણાટક તેલંગાણા ઓડિશા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ રામસર સ્થળો આવેલા છે ? આંધ્રપ્રદેશ ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ આંધ્રપ્રદેશ ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગ્લોબલ ટીચર પ્રાઈઝ 2020 મેળવનાર ભારતીયનું નામ જણાવો ? શ્રી ચુન્નીલાલ ડિસલે શ્રી ઉપેન્દ્રસિંહ ડિસલે શ્રી રણજીતસિંહ ડિસલે શ્રી ધર્મપાલ ડિસલે શ્રી ચુન્નીલાલ ડિસલે શ્રી ઉપેન્દ્રસિંહ ડિસલે શ્રી રણજીતસિંહ ડિસલે શ્રી ધર્મપાલ ડિસલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યે દિવ્યાંગ લોકોને સહાય કરવા માટે 'મહાશરદ' ડિજિટલ પ્લેટફોર્મ લૉન્ચ કર્યું ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP