Talati Practice MCQ Part - 3
‘અમે આજે મોડા પડ્યાં કેમકે આજે વરસાદ બહુ જ હતો’ :– રેખાંકિત પદ શું છે ?

સંયોજક
નિપાત
એકેય નહીં
સર્વનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જૈનો યાત્રાએ જવા ઉત્તર તરફ નીકળ્યા પછી જમણે વળ્યા ત્યાર બાદ આગળ ચાલીને ફરી જમણે વળ્યા અને પછી થોડું આગળ ચાલીને ઊંધી દિશામાં ચાલવા લાગ્યા – કઈ દિશા તરફ ?

ઉત્તર
માહિતી અધુરી છે.
દક્ષિણ
પશ્ચિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP