GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલા વિકલ્પોમાંથી કયો ઉપપદ સમાસનું ઉદાહરણ છે ?

અનંત
નિર્મળ
એક પણ નહીં
વિદ્યાર્થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
લશ્કરી ખર્ચ પેટે ફંડ માંગનાર લોર્ડ કર્જનના આદેશનો ઇનકાર કોને કર્યો હતો ?

સયાજીરાવ ગાયકવાડ
એક પણ નહીં
ફતેહરાવ ગાયકવાડ
કૃષ્ણકુમાર સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP