ભારતની ભૂગોળ (Geography of India) કયા પાકની ખેતીને 'પાવડા ખેતી' (Hoe Culture) કહેવાય ? મકાઈ શણ ચોખા જુવાર મકાઈ શણ ચોખા જુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કયા રાજ્યમાં સાક્ષરતાનો દર વધારે છે ? કેરળ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત કેરળ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) તમિલનાડુના મુપ્પનડલ-પેરુંગુડી કયા અક્ષયઉર્જા સ્ત્રોતના મહત્વના કેન્દ્ર તરીકે પ્રચલિત છે ? જૈવ ઉર્જા સૌર ઉર્જા ભૂ-તાપીય ઉર્જા પવન ઉર્જા જૈવ ઉર્જા સૌર ઉર્જા ભૂ-તાપીય ઉર્જા પવન ઉર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી ભારતમાં સૌથી લાંબો એક્સપ્રેસ-વે કયો છે ? હૈદરાબાદ ઓ. આર. આર. મુંબઈ - પૂના એક્સપ્રેસ વે આગ્રા - લખનઉ એક્સપ્રેસ વે યમુના એક્સપ્રેસ વે હૈદરાબાદ ઓ. આર. આર. મુંબઈ - પૂના એક્સપ્રેસ વે આગ્રા - લખનઉ એક્સપ્રેસ વે યમુના એક્સપ્રેસ વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વર્તમાનપત્રમાં વપરાતો કાગળ મધ્યપ્રદેશમાં ક્યાં બને છે ? ભોપાલ નેપાનગર દેવાસ ઈન્દોર ભોપાલ નેપાનગર દેવાસ ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ પાક અને તે ઉત્પાદન કરતા રાજ્યોના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી ? આદુ - સિક્કિમ લાલ મરચાં - આંધ્રપ્રદેશ કુદરતી રબ્બર - કેરલા કેસર - જમ્મુ કાશ્મીર આદુ - સિક્કિમ લાલ મરચાં - આંધ્રપ્રદેશ કુદરતી રબ્બર - કેરલા કેસર - જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP