GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ઘરેલું બેન્કિંગ સેવા (Home Banking) એ કયા પ્રકારના માર્કેટીંગનું ઉદાહરણ છે ?

આપેલ પૈકી કોઈ નહીં
સૂક્ષ્મ માર્કેટીંગ (Micro Marketing)
પ્રત્યક્ષ માર્કેટીંગ (Direct Marketing)
પરોક્ષ માર્કેટીંગ (Indirect Marketing)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
સંસ્કૃત ભાષામાં બેન્કને મળતો શબ્દ 'ભાંડ' છે, જેનો અર્થ શું થાય ?

મૂડીરોકાણ
વ્યવસાય
મૂડીનો જથ્થો
નાણાંનો પુરવઠો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
જો ઉપાર ખરીદી રૂ. 15,00,000 હોય, સરેરાશ વેપારી દેવાં રૂ. 3,00,000ના હોય તો લેણદારને નાણાં ચૂકવણીની મુદતના દિવસો કેટલા થશે ?

90 દિવસો
73 દિવસો
61 દિવસો
72 દિવસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
તાજેતરમાં ભારતના વિશ્વયોગ દિવસની મુખ્ય ઉજવણી કયાં આયોજિત કરવામાં આવી હતી ?

અમદાવાદ
બનારસ
રાંચી
કલકત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચું નાણાંકીય લિવરેજ એટલે શું ?

સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ
નાણાંકીય ખર્ચનું ઓછું પ્રમાણ
નાણાંકીય ખર્ચનું વધુ પ્રમાણ
સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP