કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) HSN કોડ શું છે ? વિશ્વભરના માલ-સામાન વર્ગીકરણ માટેની વ્યવસ્થા મોનોલિથ્સને ઉકેલવા માટેના કોડની વ્યવસ્થા દરેક દેશોને કમ્યુનિકેશન માટે અપાતો કોડ વિશ્વની સ્થાપત્ય શૈલીને વર્ગીકૃત કરતી વ્યવસ્થા વિશ્વભરના માલ-સામાન વર્ગીકરણ માટેની વ્યવસ્થા મોનોલિથ્સને ઉકેલવા માટેના કોડની વ્યવસ્થા દરેક દેશોને કમ્યુનિકેશન માટે અપાતો કોડ વિશ્વની સ્થાપત્ય શૈલીને વર્ગીકૃત કરતી વ્યવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતમાં લોન્ચ થયેલ 'INS વાગીર' શું છે ? સબમરીન યુદ્ધ જહાજ પેટ્રોલિંગ વેસલ વિમાન વાહક જહાજ સબમરીન યુદ્ધ જહાજ પેટ્રોલિંગ વેસલ વિમાન વાહક જહાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? LINAC એ NCDC અંતર્ગત કાર્યરત છે. રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમનો પૈતૃક વિભાગ ગ્રામીણ વિકાસ મંત્રાલય છે. NCDC એ વૈધાનિક સંસ્થા છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે તાજેતરમાં 'સહકાર પ્રજ્ઞા' કાર્યક્રમ શરૂ કર્યો હતો. LINAC એ NCDC અંતર્ગત કાર્યરત છે. રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમનો પૈતૃક વિભાગ ગ્રામીણ વિકાસ મંત્રાલય છે. NCDC એ વૈધાનિક સંસ્થા છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે તાજેતરમાં 'સહકાર પ્રજ્ઞા' કાર્યક્રમ શરૂ કર્યો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) એપ્રિલથી સપ્ટેમ્બર 2020 દરમિયાન ભારતમાં સૌથી વધુ સીધું વિદેશી રોકાણ (FDI) કરનાર દેશ કયો હતો ? UAE મોરેશિયસ અમેરિકા સિંગાપુર UAE મોરેશિયસ અમેરિકા સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કેટલામા બંધારણીય સુધારાથી મતાધિકારની વયમર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી હતી ? 89મા 71મા 91મા 61મા 89મા 71મા 91મા 61મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી નીતીશકુમારે તાજેતરમાં બિહારના મુખ્યમંત્રી તરીકે રેકોર્ડ કેટલામી વખત શપથ લીધા છે ? સાતમી પાંચમી છઠ્ઠી આઠમી સાતમી પાંચમી છઠ્ઠી આઠમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP