કમ્પ્યુટર (Computer)
કોઈ એક સંસ્થાના કોમ્પ્યુટરો વચ્ચે માહિતીની આપ-લે માટેનું નેટવર્ક કયું છે ?

ઇથરનેટ
ઇન્ટરનેટ
પેટ્રોનેટ
ઇન્ટ્રાનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી કમ્પ્યુટરની ખાસિયત કઈ છે ?

આપેલ તમામ
ઝડપ
ચોકસાઈ
વિપુલ પ્રમાણમાં સંગ્રહક્ષમતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કઈ ડિસ્કનો સમાવેશ ઓપ્ટિકલ ડિસ્કમાં થતો નથી ?

સીડી રોમ
ફ્લોપી ડિસ્ક
ડીવીડી
વોર્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP