કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) HTT-40 શું છે ? સ્વદેશી રોકેટ એન્જિન સ્વદેશી સર્વાઈકલ કેન્સરની દવા સ્વદેશી બેઝિક ટ્રેઈનિંગ એરક્રાફટ સ્વદેશી Covid-19 વેક્સિન સ્વદેશી રોકેટ એન્જિન સ્વદેશી સર્વાઈકલ કેન્સરની દવા સ્વદેશી બેઝિક ટ્રેઈનિંગ એરક્રાફટ સ્વદેશી Covid-19 વેક્સિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સાહિત્યનો 2022નો નોબેલ પુરસ્કાર જીતનારા એની અર્નોક્સ (Annie Ernoux) ક્યા દેશના લેખિકા છે ? યુક્રેન ફ્રાન્સ ઈંગ્લેન્ડ નોર્વે યુક્રેન ફ્રાન્સ ઈંગ્લેન્ડ નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્યા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશના પહાડી સમુદાયને આદિવાસી (ST) જાતિનો દરજ્જો આપવાની ઘોષણા કરી ? ઉત્તરાખંડ લદાખ જમ્મુ-કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ લદાખ જમ્મુ-કાશ્મીર હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ઈન્ડિયન અર્બન હાઉસિંગ કોન્કલેવ-2022ની મેજબાની ક્યા શહેરે કરી ? ગાંધીનગર સુરત રાજકોટ અમદાવાદ ગાંધીનગર સુરત રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) પબ્લિક અફેર્સ ઈન્ડેક્સ 2022 અનુસાર, મોટા રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? ઉ.પ્રદેશ રાજસ્થાન હરિયાણા ગુજરાત ઉ.પ્રદેશ રાજસ્થાન હરિયાણા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં રાષ્ટ્રીય લતા મંગેશકર પુરસ્કાર કોને એનાયત કરાયો ? વર્ષ 2021 માટે કુમાર સાનુને વર્ષ 2019 માટે શૈલેન્દ્ર સિંહને વર્ષ 2020 માટે આનંદ-મિલિન્દને આપેલ તમામ યોગ્ય છે વર્ષ 2021 માટે કુમાર સાનુને વર્ષ 2019 માટે શૈલેન્દ્ર સિંહને વર્ષ 2020 માટે આનંદ-મિલિન્દને આપેલ તમામ યોગ્ય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP