GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) માનવ વિકાસ આંક (Human Development Index - HDI) માં કયા ત્રણ નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો ? લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષાની સગવડ તથા રોજિંદી વસ્તુઓની પ્રાપ્તિ. વાર્ષિક 100 દિવસની રોજગારી, ખોરાક - પાણી તથા રહેવાની સગવડ તથા રાષ્ટ્રી ઉત્પાદનમાં ફાળો. કુલ ઘરેલું ઉત્પાદન, રોજગારી તથા નોકરીના નિયત કલાકો. સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ (માથાદીઠ આવક). લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષાની સગવડ તથા રોજિંદી વસ્તુઓની પ્રાપ્તિ. વાર્ષિક 100 દિવસની રોજગારી, ખોરાક - પાણી તથા રહેવાની સગવડ તથા રાષ્ટ્રી ઉત્પાદનમાં ફાળો. કુલ ઘરેલું ઉત્પાદન, રોજગારી તથા નોકરીના નિયત કલાકો. સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ (માથાદીઠ આવક). ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જ્યારે પ્રાયોગિક સામગ્રી હોમોજીનીયશ હોય ત્યારે કઈ ડીઝાઈનનો ઉપયોગ કરી શકાય ? એલ.એસ.ડી. આર.બી.ડી. અહીં દર્શાવેલમાંથી કોઈપણ નહીં સી.આર.ડી. એલ.એસ.ડી. આર.બી.ડી. અહીં દર્શાવેલમાંથી કોઈપણ નહીં સી.આર.ડી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સમાસ જણાવો : હાડમાંસ દ્વિગુ તત્પુરુષ કર્મધારય દ્વન્દ્વ દ્વિગુ તત્પુરુષ કર્મધારય દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેની કઈ જમીનમાં પ્રાણવાયુનું પ્રમાણ ઓછુ છે, જ્યારે અંગારવાયુનું પ્રમાણ વધારે હોય છે ? ક્ષારીય (Saline) આલ્કલાઈન (બેઝીક) પાણી ભરાયેલ જમીન (Water logged) રેતાળ (એરીડ) ક્ષારીય (Saline) આલ્કલાઈન (બેઝીક) પાણી ભરાયેલ જમીન (Water logged) રેતાળ (એરીડ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભાખરાનાંગલ બહુહેતુક યોજના કઈ નદી પર આવેલ છે ? બિયાસ રાવી સતલજ જેલમ બિયાસ રાવી સતલજ જેલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) These days, Mahesh and I ___ for our examinations. am preparing Prepare are preparing prepared am preparing Prepare are preparing prepared ANSWER DOWNLOAD GUJARATI MCQ APP