કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) માનવાધિકાર દિવસ (Human Rights Day) ક્યારે મનાવાય છે ? 7 ડિસેમ્બર 10 ડિસેમ્બર 8 ડિસેમ્બર 9 ડિસેમ્બર 7 ડિસેમ્બર 10 ડિસેમ્બર 8 ડિસેમ્બર 9 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતે ક્યા દેશ સાથે ઈન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માટે ઈકોનોમિક ડેવલપમેન્ટ કોઓપરેશન ફંડ લોન સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? અમેરિકા ઓસ્ટ્રેલિયા દ.કોરિયા જાપાન અમેરિકા ઓસ્ટ્રેલિયા દ.કોરિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે AI પે ચર્ચા (AI Dialogue) કાર્યક્રમનું આયોજન કર્યું હતું ? MSME મંત્રાલય નાણાં મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય MSME મંત્રાલય નાણાં મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? જેઠાભાઈ ભરવાડ જીજ્ઞેશ મેવાણી ડૉ.નીમાબેન આચાર્ય શંકર ચૌધરી જેઠાભાઈ ભરવાડ જીજ્ઞેશ મેવાણી ડૉ.નીમાબેન આચાર્ય શંકર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ હાઈકોર્ટે મંદિરોમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લાદી દીધો ? બોમ્બે હાઈકોર્ટ દિલ્હી હાઈકોર્ટ મદ્રાસ હાઈકોર્ટ હૈદરાબાદ હાઈકોર્ટ બોમ્બે હાઈકોર્ટ દિલ્હી હાઈકોર્ટ મદ્રાસ હાઈકોર્ટ હૈદરાબાદ હાઈકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઓનલાઈન ગેમિંગ અને તેના મધ્યસ્થોની નોડલ એજન્સી કઈ છે ? યુવા બાબતો અને રમતગમત મંત્રાલય C-DAC ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય NIC યુવા બાબતો અને રમતગમત મંત્રાલય C-DAC ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય NIC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP