GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
કન્યાકુમારી, ગુજરાત, દમણ અને દીવના સમુદ્રકાંઠે નવી પ્રજાતિઓ “હાઈપનીયા ઈન્ડીકા’’ (Hypnea Indica) અને “હાઈપનીયા બુલાટા” (Hypnea Bullata) મળી આવેલી છે. આ પ્રજાતિઓ ___ છે.

મગરનો એક નવો પ્રકાર
વ્હેલ (Whale) નો એક નવો પ્રકાર
માછલીનો એક નવો પ્રકાર
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભાવનગરના કિનારે નીચેના પૈકી કયા બેટ આવેલાં છે ?
1. પીરમ
2. માલબેન્ક
3. સુલતાપુર
4. જેગરી

ફક્ત 2, 3 અને 4
ફક્ત 1 અને 2
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
કૃષિમાં સીધા વિદેશી રોકાણ (FDI) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ફૂલની ખેતી (Floriculture), બાગાયત (horticulture) અને પશુપાલન (animal husbandry) માં ‘ઓટોમેટીક રૂટ' (automatic route) મારફતે 100% FDI માન્ય છે.
2. શાકભાજીના વાવેતરમાં ‘ઓટોમેટીક રૂટ’ મારફતે 51% FDI માન્ય છે.
3. ચા વાવેતર (Tea cultivation) અને તેની પ્રક્રિયા (processing) માં ‘સરકારી રૂટ’(Government route) મારફતે 100% FDI માન્ય છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતમાં જાહેર સેવાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. 1974 માં કેન્દ્રીય સેવાઓ ગ્રુપ A, ગ્રુપ B, ગ્રુપ C અને ગ્રુપ D માં વર્ગીકૃત કરવામાં આવી હતી.
2. હાલમાં ગ્રુપ A જુદી જુદી 91 સેવાઓનો સમાવેશ કરે છે.
3. ભારતના બંધારણના અનુચ્છેદ 310 અનુસાર અખિલ ભારતીય સેવા અને કેન્દ્રીય સેવાના અધિકારીઓ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દા ઉપર રહી શકે છે.
4. રેલ્વે કર્મચારીવર્ગ સેવાઓ કેન્દ્રીય સેવાઓ ગ્રુપ A હેઠળ આવે છે.

1, 2, 3 અને 4
ફક્ત 2 અને 3
ફક્ત 1, 3 અને 4
ફક્ત 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP