Talati Practice MCQ Part - 4
તાપમાનમાં વધારો કરતા પદાર્થોમાં શો ફેરફાર થાય છે ?

વજન વધે છે.
વજન ઘટે છે.
કદ ઘટે છે.
કદ વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બાઈનરી પદ્ધતિના જનક કોને માનવામાં આવે છે ?

વોન ન્યુમેન
ચાર્લ્સ બેબેઝ
લાયન એક્ટન
અગસ્ટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભવાઈની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

અસાઈત રાઠોડ
વિદુષક
અસાઈત ઠાકર
રામદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP