વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
બ્રહ્મોસની લાક્ષણિક્તાઓ પસંદ કરો.
(i) તે સબસોનિક ક્રૂઝ મિસાઈલ છે.
(ii) તેની મારકક્ષમતા 290 કિ.મી. છે.
(iii)તેમાં રામજેટ(RAMJET) એન્જિનનો ઉપયોગ કરાયો છે.

i અને ii
માત્ર ii
માત્ર ii અને iii
i, ii, અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
લાંગ્રાજ બિંદુનો અર્થ શું થાય ?

એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ ન્યૂનતમ હોય.
પૃથ્વીના કેન્દ્રબિંદુને ભ્રાંગ્રાંજ બિંદુ કહે છે.
એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર તથા સૂર્ય બંને દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ એક સમાન હોય.
એવું બિંદુ કે જ્યા કોઈ પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતુ ગુરુત્વાકર્ષણ બળ મહત્તમ હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
મધુકર ગુપ્તા સમિતિ કઈ બાબત સાથે સંકળાયેલ છે ?

અર્ધ સૈન્ય બળોના સૈનિકોને અપાતી સુવિધાઓની તપાસ કરવા બાબતે
ભારત-પાકિસ્તાન સીમા સુરક્ષાને મજબૂતી આપવા અંગે
સંરક્ષણ ક્ષેત્રે FDI બાબત સાથે
ભારત-બાંગ્લાદેશ જળ સીમા નિર્ધારણ કરવા અંગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નેનો સાયન્સ શેનો અભ્યાસ સૂચવે છે ?

વિદ્યુતચુંબકીય તરંગોનો
યાંત્રિક તરંગોનો
ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર
જૈવ પરમાણુઓનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP