GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભવાઈ એ નૃત્ય નાટ્યનો ગુજરાતી પ્રકાર છે. તેજ રીતે વિવિધ રાજ્યોની યાદી I ને વિશિષ્ટ લોકનાટ્યના પ્રકારની યાદી II સાથે યોગ્ય જોડીમાં ગોઠવો. યાદી I 1. ઉત્તર પ્રદેશ 2. બંગાળ 3. પંજાબ હરિયાણા 4. આંધ્ર યાદી II (a) જાત્રા (b) નવટંકી (c) યક્ષજ્ઞાન (d) સ્વાંગ
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
મગને 25 કિ.ગ્રા. ચોખા રૂ. 32 પ્રતિ કિલોગ્રામ, અને 15 કિ.ગ્રા. ચોખા રૂ. 36 પ્રતિ કિ.ગ્રા. લેખે ખરીદે છે. તે આ બંને ચોખાની વેરાયટીઝને ભેળવી પ્રતિ કિલો રૂ. 40.20 લેખે વેચે છે. તો તેને કેટલા ટકા નફો થશે ?