ભારતનો ઈતિહાસ (History of India)
યાદી-I અને યાદી -II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
યાદી - I
a) ઋગ્વેદ
b) અથર્વવેદ
c) સામવેદ
d) યજુર્વેદ
યાદી - II
i) ભજનોનો સંગ્રહ
ii) પવિત્ર ગીતોનો સંગ્રહ
iii) તંત્ર મંત્રનો સંગ્રહ
iv) બલિસૂત્રોનો સંગ્રહ

a-ii, b-i, c-iv, d-iii
a-i, b-iii, c-ii, d-iv
a-iv, b-ii, c-iii, d-i
a-iii, b-ii, c-i, d-iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વેદકાળ દરમિયાન જે વર્ગો શિકાર છોડી ઘેટાં-બકરાં ઉછેર કરવા લાગ્યા તે ક્યા નામે ઓળખાયા ?

ગાડરિયા
ટહેડિયા
વાગડિયા
ગોપાલકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મુગલ સામ્રાજ્યના પેટા વિભાગોની ઉતરતા ક્રમમાં ગોઠવણી અનુસાર કયો વિકલ્પ સાચો છે ?

સુબાહ, સરકાર, પરગણા
શીખ, મુકતા, પરગણા
સુબાહ, આમીલ, સરકાર
સુબાહ, માક્તા, પરગણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ચોથ" અને "સરદેશમુખી" કઈ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતાં ?

બ્રિટિશ અર્થવ્યવસ્થા
ચાલુક્ય અર્થતંત્ર
મરાઠા અર્થતંત્ર
મુઘલ અર્થતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP