કમ્પ્યુટર (Computer)
ડેઝી વ્હીલ પ્રિન્ટર દ્વારા નીચે આપેલામાંથી કઈ સામગ્રી છાપવામાં આવી શકે છે ?
(I) કેરેકટર (II) સિમ્બોલ (III) ગ્રાફીકસ
કમ્પ્યુટર (Computer)
લખાણને મધ્યમાં લાવવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
કમ્પ્યુટર (Computer)
MS Word માં ફોન્ટ સાઈઝના ડ્રોપડાઉન લિસ્ટમાં સૌથી મોટી સાઈઝ કેટલી હોય છે ?
કમ્પ્યુટર (Computer)
દસ્તાવેજો વગેરે જેવી બાબતોને ફોટો કોપી કરવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ થાય છે ?