GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કોણ હરપ્પન મહોર ઉપર બેઠેલાં યોગી તરીકે જોવા મળે છે ?
I. બુદ્ધ
II. પશુપતિ
III. વરૂણ
IV. ઈન્દ્ર

ફક્ત III અને IV
ફક્ત I અને II
ફક્ત I
ફક્ત II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો.
તખલ્લુસ
I. મુમુક્ષુ
II. વનમાળી
III. સુકાની
IV. મકરંદ
લેખક
a. રમણભાઈ મહિપતરામ નીલકંઠ
b. ઝવેરચંદ મેઘાણી
c. કેશવલાલ ધ્રુવ
d. આનંદશંકર ધ્રુવ

I-d, II-b, III-c, IV-a
I-a, II-c, III-b, IV-d
I-d, II-c, III-b, IV-a
I-a, II-b, III-c, IV-d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા વૈભવી સ્થાપત્યો પલ્લવો દ્વારા બાંધવામાં આવ્યાં હતાં ?
I. કૈલાસનાથર મંદિર, કાંચિપુરમ્
II. કોટિકાલ મંડપ, મહાબલિપુરમ્
III. એરોવતેશ્વર મંદિર, દારાસુરમ્

I, II અને III
ફક્ત II અને III
ફક્ત I અને II
ફક્ત I અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક ગોળાકાર દડામાંથી બે સરખા ભાગ બનાવવામાં આવે છે. જો દરેક ભાગની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 56.57 ચો.સેમી હોય, તો તે ગોળાકાર દાડાનું ઘનફળ કેટલું થશે ? [ π = 3.14]

107.04 cm³
113.04 cm³
આપેલ પૈકી કોઈ નહીં
109.04 cm³

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યા જોડકું / જોડકાં યોગ્ય રીતે જોડાયેલું / જોડાયેલા નથી ?
મેળો - માસ
I. અખાત્રીજ a. માર્ચ
II. દશેરા b. ઓક્ટોબર
III. ઘેરનો મેળો c. માર્ચ
IV. ડાંગ દરબાર d. ફેબ્રુઆરી

ફક્ત II અને III
ફક્ત III
I, II, III અને IV
ફક્ત II અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP