GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા પગલાં અર્થતંત્રમાં નાણા પૂરવઠામાં વધારામાં પરિણમે છે ?
i. રીઝર્વ બેંક દ્વારા જાહેરજનતા પાસેથી સરકારી સીક્યોરીટીઝની ખરીદી.
ii. લોકો દ્વારા વાણિજ્યિક બેંકોમાં નાણું જમા કરાવવું.
iii. સરકાર દ્વારા રીઝર્વ બેંક પાસેથી ઉધાર લેવું.
iv. રીઝર્વ બેંક દ્વારા સરકારી સીક્યોરીટીઝનું જાહેર જનતાને વેચાણ

ફક્ત i અને iii
ફક્ત i, ii અને iii
i,ii,iii અને iv
ફક્ત ii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
___ એ બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દ્વિસરકાર નાબૂદ કરી હતી.

કોર્નવૉલિસ
કર્ઝન
વેલેસ્લી
વૉરન હેસ્ટિંગ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
એક સંખ્યાને એક વિભાજક દ્વારા ભાગવાથી 23 શેષ વધે છે. જ્યારે આ સંખ્યાની બમણી સંખ્યાને તે જ વિભાજક દ્વારા ભાગવામાં આવે તો 9 શેષ વધે છે. તો તે વિભાજકનું મૂલ્ય કેટલું હશે ?

આપેલ પૈકી કોઈ નહીં
35
37
31

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાતના મોટા ભાગ પર શાસન કરતા વલભીના મૈત્રકોનું રાજ્ય સિંધના આરબોના હુમલાને લઈને તૂટી પડ્યા બાદ ગુજરાતમાં ઉત્તરના ___ અને દક્ષિણના ___ ની સત્તા પ્રવર્તી‌.

રાષ્ટ્રકૂટો, પ્રતીહારો
સાતવાહન, ચાલુક્ય
પ્રતીહારો, રાષ્ટ્રકૂટો
ચાલુક્ય, સાતવાહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પાણીની કાયમી કઠિનતા એ ___ ની હાજરીના લીધે હોય છે.

સોડીયમ અને પોટેશ્યમના સલ્ફેટ
સોડીયમ અને મેગ્નેશીયમના કાર્બોનેટ
મેગ્નેશીયમ અને કેલ્શીયમના સલ્ફેટ
મેગ્નેશીયમ અને કેલ્શીયમના બાયકાર્બોનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP