GPSC PI Prelim Exam Paper 03 January 2021
સ્વતંત્ર ભારતમાં સરદાર પટેલને નીચેના પૈકી કયા મંત્રાલયો આપવામાં આવ્યા હતા ? i. ગૃહ ii. સહાય અને પુનઃવસવાટ iii. માહિતી અને પ્રસારણ iv. કૃષિ
GPSC PI Prelim Exam Paper 03 January 2021
પોતાનો દરજ્જો વધારવા માટે તેમજ સ્થાન મજબૂત કરવા માટે ચંદ્રગુપ્ત બીજાએ નીચેના પૈકી કયા રાજવંશો સાથે વૈવાહિક જોડાણ કર્યા ? i. લિચ્છવિ ii. વાકાટક iii. નાગ iv. કદંબ
GPSC PI Prelim Exam Paper 03 January 2021
કોઈ વ્યક્તિ એ સંસદના સદસ્ય તરીકે ચૂંટાવવા માટે ગેરલાયક ઠેરવાય છે જો ___ 1. ભારત સરકાર અથવા રાજ્ય સરકાર હેઠળ બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવતી હોય. 2. તે મુક્ત નહીં ઠરાવેલી નાદાર હોય 3. તો તેણી સરકાર જેમાં ઓછામાં ઓછો 25% જેટલો હિસ્સો ધરાવતી હોય તેવા નિગમમાં નિયામક અથવા વ્યવસ્થાપક એજન્ટ તરીકેનો હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી છે ? i. કાલિદાસ-માલવિકાગ્નિમિત્રમ્ ii. વિશાખા દત્ત-મુદ્રા રાક્ષસ iii. શુદ્રક-પંચતંત્ર iv. કામંદક-નીતિસાર