GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સંતુલિત બજેટ અર્થાત શૂન્ય. .......... સાથેનું બજેટ
i. મુદ્રીકૃત ખાધ (Monetized Deficit)
ii. નાણાંકીય ખાધ (Fiscal Deficit)
iii. મહેસૂલ ખાધ (Revenue Deficit)
iv. પ્રાથમિક ખાધ (Primary Deficit)

ફક્ત i
ફક્ત i અને iv
ફક્ત ii અને iii
ફક્ત iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતમાં ટોડરમલ દ્વારા શરૂ કરવામાં આવેલી રૈયતવારી પ્રથાને બ્રિટિશ શાસનમાં ફરીથી ___ એ સ્થાન આપ્યું અને તેઓએ આ પ્રથા 1792 માં ___ પ્રાંતમાં દાખલ કરી.

લૉર્ડ રિપન, બંગાળ
વિલિયમ વિલ્સન હંટર, બિહાર
લૉર્ડ કેનિંગ, બંગાળ
સર થોમસ મનરો, મદ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાતમાં ગુપ્ત સમ્રાટોનું આધિપત્ય ___ ના સમય સુધી ચાલુ રહ્યું.

કુમારગુપ્ત
ચંદ્રગુપ્ત બીજો
સ્કંદગુપ્ત વિક્રમાદિત્ય
સમુદ્રગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયો ભારતના બંધારણમાંનો મૂળભૂત હક્ક નથી ?

આશ્રયનો હક્ક
કાનૂની સહાયનો હક્ક
શિક્ષણનો હક્ક
પ્રદુષણમુક્ત હવાનો હક્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતના પરમાણ્વીય ઊર્જા ઉત્પાદન કાર્યક્રમનો ત્રીજો તબક્કો ___ પર આધારિત છે.

PU-239 ના ઉપયોગ કરતાં ફાસ્ટ બ્રિડર રીએક્ટર્સ (Fast Breeder Reactor)
U-233 બળતણનો ઉપયોગ કરતાં બ્રિડર રીએક્ટર્સ (Breeder ractors)
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP