Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
મહેશ જો તેની રોજની ઝડપના 3/4 ની ઝડપે તેની ઓફિસે જાય છે તો તે 20 મિનિટ મોડો પહોંચે છે. જો બીજા દિવસે તે તેની રોજની ઝડપના 4/3 ઝડપે જાય તો તે કેટલા સમયમાં ઓફિસે પહોંચશે ?

45 મિનિટ
60 મિનિટ
75 મિનિટ
100 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
છ વર્ષ પહેલાં, રમેશની ઉંમર મહેશ કરતાં ચાર ગણી હતી. છ વર્ષ પછી રમેશની ઉંમર મહેશની ઉંમર કરતાં ત્રણ ગણી થશે. તો કેટલા વર્ષ પછી બંનેની સંયુક્ત ઉંમરનો સરવાળો 200 થશે ?

34
18
32
36

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'ગાડગીલ ફોર્મ્યુલા' શું છે ?

કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વહીવટી સંબંધિત
કરવેરામાં છૂટછાટ
બેંકો સાથે સંબંધિત
કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કર સંબંધિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP