કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા સ્થળે IAF (ભારતીય વાયુસેના) હેરિટેજ સેન્ટર સ્થાપવાની ઘોષણા કરવામાં આવી ? બેંગલુરુ હૈદરાબાદ ચંડીગઢ ભોપાલ બેંગલુરુ હૈદરાબાદ ચંડીગઢ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્લાઈમેટ એકશન અને જમીન સંરક્ષણ અંતર્ગત ‘માટી બચાવો' (Save Soil) MoU કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) NeSDAના અહેવાલ અનુસાર, નેશનલ ઈ-ગવર્નન્સ સર્વિસ ડિલીવરી એસેસમેન્ટ (NeSDA)માં ક્યા રાજ્યને ટોચનું સ્થાન પ્રાપ્ત થયું ? આંધ્ર પ્રદેશ કેરળ ગુજરાત કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ ગુજરાત કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નેશનલ એસેટ્સ રિકન્સ્ટ્રકશન કંપની લિ. (NARCL)ના MD અને CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાજીવ કુમાર નટરાજન સુંદર જી.સી. મુર્મુ પંકજકુમાર રાજીવ કુમાર નટરાજન સુંદર જી.સી. મુર્મુ પંકજકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) દાવિન્ચી મિશન (Deep Atmosphere Venus Investigation of Noble gases, Chemistry and Itnaging Mission)કઈ અવકાશ સંશોધન સંસ્થા સાથે સંબંધિત છે ? ESA ISRO Space X NASA ESA ISRO Space X NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) G7 દેશોના સંગઠનનું ગઠન ક્યારે થયું હતું ? 1975 1973 1971 1981 1975 1973 1971 1981 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP