GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
પાંચ બાળકોની સરેરાશ ઉંમર 24 વર્ષ છે. એક નવા બાળકનો ઉમેરો થતા સરેરાશ ઉંમર 22 વર્ષ થાય છે. તો નવા બાળકની ઉંમર કેટલી હશે ?

22 વર્ષ
26 વર્ષ
12 વર્ષ
16 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
કલમ-184 મુજબ – ધી મોટર વ્હીકલ એક્ટની કઈ જોગવાઈ સાચી છે ?

બેફામ કે જોખમી રીતે વાહન ચલાવવું
15 વર્ષથી ઓછી ઉમરની વ્યક્તિએ વાહન હંકારવું
માનસિક અસ્વસ્થ વ્યક્તિએ વાહન હંકારવું
મહિલા દ્વારા વાહન હંકારવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP