કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા દેશે ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ (ICBM) સરમતનું પરીક્ષણ કર્યું ? અમેરિકા યુક્રેન ભારત રશિયા અમેરિકા યુક્રેન ભારત રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ઈમરજન્સી પરિસ્થિતિ માટેની ‘કાવલ ઉથવી’ એપ લૉન્ચ કરી ? મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પ્રાથમિક શિક્ષણના સર્વાંગી વિકાસ માટે 'સ્કૂલ ચલો અભિયાન' શરૂ કર્યું ? ગોવા હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશ ગોવા હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યને પાછળ છોડીને ઉત્તર પ્રદેશ શાકભાજી (Vegetables)ના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે ? પશ્ચિમ બંગાળ કર્ણાટક પંજાબ ગુજરાત પશ્ચિમ બંગાળ કર્ણાટક પંજાબ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં EY એન્ટરપ્રિન્યોર ઓફ ધ યર એવોર્ડ 2021 કોણે જીત્યો ? શિવ કિશન અગ્રવાલ ફાલ્ગુની નાયર સુનીલ વાચાની સાહિલ બરૂઆ શિવ કિશન અગ્રવાલ ફાલ્ગુની નાયર સુનીલ વાચાની સાહિલ બરૂઆ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પાયલટ પ્રોજેક્ટ તરીકે વન હેલ્થ ફ્રેમવર્ક શરૂ કર્યું ? તેલંગાણા હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ તેલંગાણા હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP