Talati Practice MCQ Part - 3 'ICC વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યર 2018’ તથા 'ICC વિમેન્સ વન–ડે ક્રિકેટર ઓફ ધ યર 2018' એવોર્ડ વિજેતા મહિલા ક્રિકેટરનું નામ જણાવો. મિતાલી રાજ હરમનપ્રીત કૌર સ્મૃતિ મંધાના એલિસા હિલી મિતાલી રાજ હરમનપ્રીત કૌર સ્મૃતિ મંધાના એલિસા હિલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કારાકોરમ પર્વતશ્રેણીનું જૂનુ નામ શું હતું ? રાકાપોરત કૃષ્ણાગીરી સાગરમાથા K - 2 શ્રેણી રાકાપોરત કૃષ્ણાગીરી સાગરમાથા K - 2 શ્રેણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘સુકાની’ કયા કવિની રચના છે ? સુમન શાહ ચંદ્રશંકર બુચ મૂળશંકર મૂલાણી સોમસુંદર સૂરિ સુમન શાહ ચંદ્રશંકર બુચ મૂળશંકર મૂલાણી સોમસુંદર સૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કયો શબ્દ દ્વિરુક્ત નથી ? ગરમાગરમ શાકબાક ટપટપ માંડ માંડ ગરમાગરમ શાકબાક ટપટપ માંડ માંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘દેવાલય’ સમાસ ઓળખાવો. દ્વિગુ ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વિગુ ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'તન્વી’નો સંધિ વિગ્રહ શું થશે ? ત + અન્વી તનુ + ઈ તનુ + વી તન્ + વી ત + અન્વી તનુ + ઈ તનુ + વી તન્ + વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP