કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) કયા દેશની ટીમે જીતી ? ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ ઈંગ્લેન્ડ ભારત ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ ઈંગ્લેન્ડ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) CNIEના રિપોર્ટ પ્રમાણે કોરોના ની બીજી લહેર દરમ્યાન કેટલા લોકો બે રોજગાર થયા છે ? 1 કરોડ થી વધુ 70 લાખ 90 લાખ 80 લાખ 1 કરોડ થી વધુ 70 લાખ 90 લાખ 80 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ બંને પશ્ચિમ બંગાળે વિધાન પરિષદ સ્થાપવાનો નિર્ણય કર્યો. આપેલ પૈકી એક પણ નહીં વર્ષ 1969માં પશ્ચિમ બંગાળમાં વિધાન પરિષદ સમાપ્ત કરી દેવાઈ હતી. આપેલ બંને પશ્ચિમ બંગાળે વિધાન પરિષદ સ્થાપવાનો નિર્ણય કર્યો. આપેલ પૈકી એક પણ નહીં વર્ષ 1969માં પશ્ચિમ બંગાળમાં વિધાન પરિષદ સમાપ્ત કરી દેવાઈ હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતે કયા વર્ષ સુધીમાં પેટ્રોલમાં 20% ઈથેનોલના મીશ્રણનો લક્ષ્યાંક રાખ્યો છે ? વર્ષ 2028 વર્ષ 2026 વર્ષ 2025 વર્ષ 2030 વર્ષ 2028 વર્ષ 2026 વર્ષ 2025 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે છત્રપતિ શિવાજી પર એક શોર્ટ ફિલ્મ 'છત્રપતિ શિવાજી મહારાજ શિવરાજ્યાભિષેક દિવસ' રિલીઝ કરી ? ગોવા મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતનું પ્રથમ સ્વદેશી ટેમ્પરેચર ડેટા લોગર AmbiTAG વિકસિત કર્યું છે ? IIT બોમ્બે IIT ખડગપુર IIT રોપર IISc બેંગલુરુ IIT બોમ્બે IIT ખડગપુર IIT રોપર IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP