Talati Practice MCQ Part - 1
'ન પૂઠે પકડવા જ જાણે જતો ન હોય ત્વમ’ – અલંકાર ઓળખાવો.

ઉત્પ્રેક્ષા
અનન્વય
વ્યાજસ્તુતિ
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘હાઈસ્કૂલ’માં ગાંધીજી રચિત ક્યા પ્રકારની સાહિત્યરચના છે ?

આત્મકથા ખંડ
જીવન ચરિત્ર
લલિત નિબંધ
પ્રવાસ વર્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'શૈલા મજમુદાર' કોની નવલકથા છે ?

પ્રહલાદ પારેખ
બાલમુકુન્દ દવે
ચિનુ મોદી
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP