કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પ્રસ્તાવિત નેશનલ ડેટા ગવર્નન્સ પોલિસી અનુસાર, ક્યા મંત્રાલય અંતર્ગત ઈન્ડિયા ડેટા મેનેજમેન્ટ ઓફિસ (IDMO)નું ગઠન કરવામાં આવશે ? ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય બ્રોડકાસ્ટિંગ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય બ્રોડકાસ્ટિંગ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) મેનહોલને સાફ કરવા માટે રોબોટિક્સ સ્કેવેન્જર્સનો ઉપયોગ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત એગ્રીકલ્ચર વર્કિંગ ગ્રુપની પ્રથમ કૃષિ પ્રતિનિધિ બેઠકનું આયોજન ક્યા કરાયું હતું ? કોચીન રાંચી ઈન્દોર વિશાખાપટ્ટનમ કોચીન રાંચી ઈન્દોર વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) G20 ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ આર્કિટેક્ચર વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠક ક્યા યોજાઈ હતી ? સુરત આગ્રા જયપુર ચંડીગઢ સુરત આગ્રા જયપુર ચંડીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) મ્યાનમારે ક્યા દેશ સાથે પરમાણુ ઊર્જા વિકસાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા ? ભારત રશિયા જાપાન ફ્રાન્સ ભારત રશિયા જાપાન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પૂર્વોત્તર ક્ષેત્રના યુવાનો માટે યુવા સંગમ નોંધણી પોર્ટલ ક્યા શહેરમાં શરૂ કરવામાં આવ્યું ? નવી દિલ્હી ઈટાનગર પટના આઈઝોલ નવી દિલ્હી ઈટાનગર પટના આઈઝોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP