સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતમાં ભારતીય ઔદ્યોગિક નાણાં નિગમની (IFCI) સ્થાપના ___ માં કરવામાં આવી હતી. 1952 1968 1950 1948 1952 1968 1950 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બેંક દ્વારા કરવામાં આવતા ધિરાણનો ___ પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે. કામગીરી નાણાંકીય રોકાણ એક પણ નહિ. કામગીરી નાણાંકીય રોકાણ એક પણ નહિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખરીદકિંમત અંગે ચૂકવેલ અવેજની પૂરી રકમ આપી ન હોય તો ખરીદ કિંમત ___ પદ્ધતિથી શોધાશે. કુલ મિલકત અવેજ ચોખ્ખી મિલકત દેવાં કુલ મિલકત અવેજ ચોખ્ખી મિલકત દેવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શનમાં નીચેનામાંથી સામાન્ય રીતે કયા પક્ષનો સમાવેશ થતો નથી ? સરકાર ઈ-કોમર્સ ઓપરેટર વિક્રેતા ખરીદનાર સરકાર ઈ-કોમર્સ ઓપરેટર વિક્રેતા ખરીદનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લાઈટ બિલ ખર્ચ માટે ફાળવણીનો આધાર : લાઈટના પોઈન્ટ્સ પરોક્ષ મજૂરી રોકાયેલી જગ્યા કર્મચારીની સંખ્યા લાઈટના પોઈન્ટ્સ પરોક્ષ મજૂરી રોકાયેલી જગ્યા કર્મચારીની સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શ્રી બબલીની તા. 1 લી એપ્રિલ, 2011 ના રોજથી ₹ 15,000-500-17,000-5000-25,000 ના પગાર ધોરણમાં નિમણૂક થઈ હતી. પાછલા વર્ષ 2017-18 માટે શ્રી બબલીનો ગ્રોસ પગાર કેટલો હશે ? ₹ 2,28,000 ₹ 2,04,000 ₹ 2,76,000 ₹ 2,16,000 ₹ 2,28,000 ₹ 2,04,000 ₹ 2,76,000 ₹ 2,16,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP