કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા ઈન્ટેગ્રેટેડ હેલ્થ ઈન્ફોર્મેશન પ્લેટફોર્મ (IHIP) શરૂ કરવામાં આવ્યું ? માહિતી અને પ્રસારણ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય એક પણ નહીં માહિતી અને પ્રસારણ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારતનું પ્રથમ પશુ ચિકિત્સા એમ્બ્યુલન્સ નેટવર્ક કયા રાજ્યમાં સ્થપાશે ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવાય છે ? 22 એપ્રિલ 23 એપ્રિલ 24 એપ્રિલ 25 એપ્રિલ 22 એપ્રિલ 23 એપ્રિલ 24 એપ્રિલ 25 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 'ચારણત્વ - ધ એસન્સ ઓફ બીઇંગ એ નોમાડ'ને બેસ્ટ એથનોગ્રાફિક ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો તે કઈ ભાષાની ફિલ્મ છે ? મલયાલમ ગુજરાતી તેલુગુ તમિલ મલયાલમ ગુજરાતી તેલુગુ તમિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા વિખ્યાત શાસ્ત્રીય સંગીત ગાયક પંડિત રાજન મિશ્રા સંગીતના કયા ઘરાના સાથે સંબંધિત હતા ? બનારસ ઘરાના કિરાના ઘરાના ગ્વાલિયર ઘરાના પટિયાલા ઘરાના બનારસ ઘરાના કિરાના ઘરાના ગ્વાલિયર ઘરાના પટિયાલા ઘરાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં વિશ્વનું સૌપ્રથમ માઈક્રોસેન્ટર આધારિત વિસ્ફોટક શોધક નેનોસ્નિફર કયા દેશમાં લૉન્ચ કરવામાં આવ્યું ? ભારત ઈઝરાયેલ અમેરિકા જાપાન ભારત ઈઝરાયેલ અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP