GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
આવક ગણતરી અને પ્રકટીકરણ ધોરણો-II (ICDS - II) ___ ને લાગુ પડે છે.

ઉપજનું સંપાદન
હિસાબી નીતિઓ
ઇન્વેન્ટરીનું મૂલ્યાંકન
બાંધકામનો કરાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જે અંદાજપત્રમાં જવાબદારી કેન્દ્રના સંચાલકે દરેક આયોજિત પ્રવૃત્તિ અને કુલ અંદાજીત ખર્ચને યોગ્ય ઠેરવવી આવશ્યક છે. તે અંદાજપત્રને ___ કહેવામાં આવે છે.

પ્રણાલિકાગત અંદાજપત્ર
સર્વગ્રાહી અંદાજપત્ર
કામગીરી અંદાજપત્ર
શૂન્ય આધારિત અંદાજપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જો ગ્રાહકોની આવકમાં વધારો થવાને કારણે કેરીની માંગ વધી જાય તો એવું કહી શકાય કે...

માંગ રેખા જમણી તરફ ગતિ કરશે
માંગ રેખા પર નીચેની તરફ ગતિ થશે
માંગ રેખા પર ઉપરની તરફ ગતિ થશે
માંગ રેખા ડાબી તરફ ગતિ કરશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારત સરકાર બાહ્ય દેવું ક્યાંથી લઇ શકે ?

વિદેશી સરકારો પાસેથી
વિદેશના શેર બજારોમાંથી
વિદેશી સરકારો પાસેથી અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાસેથી બંને
આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાસેથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં કેન્દ્ર સરકારનું બજેટ કોણ તૈયાર કરે છે ?

વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર
આર્થિક બાબતોનું મંત્રાલય, ભારત સરકાર
બજેટ મંત્રાલય, ભારત સરકાર
નાણા મંત્રાલય, ભારત સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP