કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઈન્વેસ્ટમેન્ટ ઈન્સેન્ટિવ એગ્રીમેન્ટ (IIA) પર હસ્તાક્ષર કર્યા છે ? ઓસ્ટ્રેલિયા અમેરિકા ઈઝરાયેલ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અમેરિકા ઈઝરાયેલ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં પરમ પોરુલ નામક અત્યાધુનિક સુપરકમ્પ્યૂટરનું ઉદ્ઘાટન કઈ સંસ્થામાં કરવામાં આવ્યું ? IIT કાનપુર IIT ગાંધીનગર NIT સુરત NIT તિરુચિરાપલ્લી IIT કાનપુર IIT ગાંધીનગર NIT સુરત NIT તિરુચિરાપલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતીય નૌકાદળે (Indian Navy)એ 34 વર્ષની સેવા બાદ INS ગોમતી (INS Gomti)ને સેવાનિવૃત્ત કર્યુ છે. તેને કયા વર્ષે મંઝગાંવ ડોક લિમિટેડ, બોમ્બે ખાતે કાર્યરત કરવામાં આવ્યું હતું ? 1988 1999 1975 1965 1988 1999 1975 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં સુશ્રી એલિઝાબેથ બોર્ન કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે ? સ્વીડન ઈટલી ફ્રાન્સ નોર્વે સ્વીડન ઈટલી ફ્રાન્સ નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં રાજસ્થાનના રામગઢ વિષધારી અભયારણ્યને ભારતના કેટલામાં વાઘ અભયારણ્ય (ટાઈગર રિઝર્વ) તરીકે સૂચિત કરવામાં આવ્યું છે ? 54 માં 51 માં 53 માં 52 માં 54 માં 51 માં 53 માં 52 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘બુદ્ધ પૂર્ણિમા’ તરીકે કઈ પૂનમ ઉજવાય છે ? અષાઢ સુદ પૂનમ ચૈત્ર સુદ પૂનમ વૈશાખ સુદ પુનમ ફાગણ સુદ પૂનમ અષાઢ સુદ પૂનમ ચૈત્ર સુદ પૂનમ વૈશાખ સુદ પુનમ ફાગણ સુદ પૂનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP