કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? કુમારપાળ દેસાઈ પંકજ પટેલ મનોજ મિશ્રા રાજેશ વ્યાસ કુમારપાળ દેસાઈ પંકજ પટેલ મનોજ મિશ્રા રાજેશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશે આરબ જગતનું પ્રથમ ચંદ્ર માટે રાશિદ રોવર લૉન્ચ કર્યું ? UAE સાઉદી અરેબિયા કતાર ઈરાન UAE સાઉદી અરેબિયા કતાર ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વિશ્વ વાનર દિવસ ક્યારે મનાવાય છે ? 12 ડિસેમ્બર 14 ડિસેમ્બર 13 ડિસેમ્બર 15 ડિસેમ્બર 12 ડિસેમ્બર 14 ડિસેમ્બર 13 ડિસેમ્બર 15 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલા ગ્રેટર ટિપરાલેન્ડ મુદ્દો ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? પ.બંગાળ છત્તીસગઢ ત્રિપુરા મેઘાલય પ.બંગાળ છત્તીસગઢ ત્રિપુરા મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે 'સૂર્યકિરણ-XVI' અભ્યાસનું આયોજન કર્યુ હતું ? ભૂટાન નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા ભૂટાન નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) સોશિયલ પ્રોગ્રેસ ઈન્ડેક્સ 2022માં ભારતનો ક્રમ કેટલામો છે ? 41મો 110મો 112મો 91મો 41મો 110મો 112મો 91મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP