કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કઈ સંસ્થા મલેશિયામાં IIT સ્થાપશે ? IIT પટના IIT દિલ્હી IIT ખડગપુર IIT મુંબઈ IIT પટના IIT દિલ્હી IIT ખડગપુર IIT મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યો દેશ ભારતને S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ આપી રહ્યો છે ? ફ્રાન્સ અમેરિકા ઈઝરાયેલ રશિયા ફ્રાન્સ અમેરિકા ઈઝરાયેલ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ (National Energy Conservation Day) ક્યારે મનાવાય છે ? 13 ડિસેમ્બર 11 ડિસેમ્બર 14 ડિસેમ્બર 12 ડિસેમ્બર 13 ડિસેમ્બર 11 ડિસેમ્બર 14 ડિસેમ્બર 12 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ જેન્ડર ટૂલકિટ લૉન્ચ કરી ? વર્લ્ડ બેંક IMF UNICEF UNDP વર્લ્ડ બેંક IMF UNICEF UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં WHOએ મંકીપોક્સ વાઈરસનું નામ બદલીને mpox રાખ્યું. આપેલ બંને મંકીપોક્સનું નામ 1970માં રાખવામાં આવ્યું હતું. એક પણ નહીં WHOએ મંકીપોક્સ વાઈરસનું નામ બદલીને mpox રાખ્યું. આપેલ બંને મંકીપોક્સનું નામ 1970માં રાખવામાં આવ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ (INC)ની સ્થાપના ક્યા થઈ હતી ? કોલકાતા દિલ્હી મદ્રાસ બોમ્બે કોલકાતા દિલ્હી મદ્રાસ બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP