કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીજીંગ એન્ડ ફાઈનાન્સ લિમિટેડ (IL & FS)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એ.કે.સીકરી સી.એસ.રાજન એસ.કે.શર્મા એસ.આર.મિશ્રા એ.કે.સીકરી સી.એસ.રાજન એસ.કે.શર્મા એસ.આર.મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ફાર્મા એન્ડ મેડિકલ ડિવાઈસીઝ સેક્ટર 2022 અંગે આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? પુણે મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ પુણે મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા દેશનું યુદ્ધ જહાજ ‘મોસ્કવા’ સમુદ્રમાં ડુબી ગયું ? અમેરિકા યુક્રેન રશિયા ફાન્સ અમેરિકા યુક્રેન રશિયા ફાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવાય છે ? 29 એપ્રિલ 28 એપ્રિલ 21 એપ્રિલ 24 એપ્રિલ 29 એપ્રિલ 28 એપ્રિલ 21 એપ્રિલ 24 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ સ્વાસ્થ્ય દિવસ, 2022ની થીમ જણાવો. Our Planet, Our Health Our Health, Our Future Our Country, Our Health Our Earth, Our Health Our Planet, Our Health Our Health, Our Future Our Country, Our Health Our Earth, Our Health ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત યાત્રા દરમિયાન પશુપાલન માટે સમર્પિત સામુદાયિક રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું તેનું નામ જણાવો. ડેરીવાણી ગૌવાણી દૂધવાણી પશુવાણી ડેરીવાણી ગૌવાણી દૂધવાણી પશુવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP