કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
જીનિવામાં ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO)ના એક્સટર્નલ ઑડિટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ઊર્જિત પટેલ
શક્તિકાંત દાસ
જી.સી.મર્મુ
રાજેશ પાટીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ શહેરનું નામ બદલીને ‘ધારાશિવ’ કરાયું.
મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરનું નામ બદલીને ‘છત્રપતિ સંભાજીનગર’ કરાયું.
આપેલ બંને
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP