ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી કઈ કોન્ફરન્સ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની સ્થાપનામાં પરિણામી ?

જીનિવા કોન્ફરન્સ
હવાના કોન્ફરન્સ
રોમ કોન્ફરન્સ
બ્રેટનવુડ કોન્ફરન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શંક સવંતની જગ્યાએ નવા સંવતની શરૂઆત કરી હતી ?

વિક્રમાદિત્ય છઠ્ઠો
સોમેશ્વર બીજો
વિક્રમાદિત્ય પાંચમો
તૈલપ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અષ્ટપ્રધાન મંડળ કોના સમય દરમિયાન અમલી હતું ?

મરાઠા સામ્રાજ્ય
ચોલ સામ્રાજ્ય
વિજયનગર સામ્રાજ્ય
ગુપ્ત સામ્રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ?

મુદ્રારાક્ષસ - વિશાખાદત્ત
કથાસરિતસાગર - સોમદેવ
હુમાયુનામા - હુમાયુ
કુમારસંભવ - કાલિદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં બાગાયતશાસ્ત્ર (Horticulture)ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

એમ.એચ‌. મેરીગોવડા
એસ.પી. ગૌતમ
વિશ્વનાથ ધનદેવ
હરીશ અગ્રવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગુજરાતમાં પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા ?

રાજલબેન મહેતા
હંસાબેન મહેતા
પુષ્પાબેન મહેતા
દર્શનાબેન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP