કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ઈમિડિયેટ પેમેન્ટ સર્વિસ (IMPS)ની મર્યાદા રૂ.2 લાખથી વધારીને કેટલી કરી ? રૂ.5 લાખ રૂ.2.5 લાખ રૂ.4 લાખ રૂ.3 લાખ રૂ.5 લાખ રૂ.2.5 લાખ રૂ.4 લાખ રૂ.3 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 'આઝાદી @75-ન્યૂ અર્બન ઈન્ડિયા' નામક અર્બન કોન્કલેવનું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કરવામાં આવ્યું ? લખનઉ જયપુર ભોપાલ પટણા લખનઉ જયપુર ભોપાલ પટણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશે તેનું પ્રથમ અવકાશ રોકેટ ‘નૂરી’ લૉન્ચ કર્યું ? જાપાન સાઉદી અરેબિયા દક્ષિણ કોરિયા ઉત્તર કોરિયા જાપાન સાઉદી અરેબિયા દક્ષિણ કોરિયા ઉત્તર કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 14મી IPL માં ઓરેન્જ કેપ કોણે જીતી ? હર્ષલ પટેલ એમ. એસ. ધોની શિખર ધવન ઋતુરાજ ગાયકવાડ હર્ષલ પટેલ એમ. એસ. ધોની શિખર ધવન ઋતુરાજ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 'ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ પ્રેરણા સ્થળ’નું ઉદ્ઘાટન ક્યા શહેરમાં સ્થિત નેવલ સાયન્સ એન્ડ ટેકનોલોજી લેબોરેટરીમાં કરવામાં આવ્યું ? પણજી કોચી પુણે વિશાખાપટ્ટનમ પણજી કોચી પુણે વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આવેલી બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીમાં અટલબિહારી વાજપેયી ચેર સ્થાપવાની ઘોષણા કરી ? લખનૌ ભોપાલ પટણા વારાણસી લખનૌ ભોપાલ પટણા વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP