ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'Index of Eight Core Industries' માં સૌથી વધારે મહત્વ કયા ઉદ્યોગને આપવામાં આવેલ છે ?

ખાતરનું ઉત્પાદન
સિમેન્ટનું ઉત્પાદન
કોલસાનું ઉત્પાદન
વીજળીનું ઉત્પાદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કયું કાર્ય, RBI કરતી નથી ?

કેન્દ્ર સરકારના અંદાજપત્રનું નિયંત્રણ કરવાનું
ચલણી નાણું બહાર પાડવું
વિદેશી હૂંડિયામણની જાળવણી કરવાનું
માન્ય નાણાકીય સંસ્થાઓ ઉપર નિયંત્રણ રાખવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કયા આર્થિક વૃદ્ધિના માપદંડ છે ?
1. કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)
2. કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (GNP)
3. માનવ વિકાસ સૂચકાંક (HDI)
4. ચોખ્ખુ રાષ્ટ્રીય ઉત્પાદન (NNP)
5. જાતીય વિકાસ સૂચકાંક (GDI)

1, 2, 3 અને 5
1, 2
આપેલ તમામ
1, 2, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી કયા મંત્રાલયની છે ?

નાણા મંત્રાલય
ગૃહ મંત્રાલય
માનવ સંસાધન મંત્રાલય
આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP