GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ટ્રાન્સપેરેન્સી ઈન્ટરનેશનલ ઈન્ડીયા દ્વારા બહાર પાડવામાં આવેલા ઈન્ડીયા કરપ્શન સર્વે (India Corruption Survey) 2019 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. રાજસ્થાન સૌથી વધુ ભ્રષ્ટ રાજ્ય તરીકેનો ક્રમ ધરાવે છે કે જ્યાં 78% નાગરીકો લાંચ આપે છે.
ii. રાજસ્થાન બાદ આંધ્રપ્રદેશ અને તેલંગાણા અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાન પર આવે છે.
iii. અહેવાલ અનુસાર 2019 માં ભારતમાં ભ્રષ્ટાચારનો દર 10% ઘટ્યો છે.
iv. લાંચ આપતા લોકોની ટકાવારી 2018 માં 58% થી ઘટીને 2019 માં 51% થઈ છે.

ફક્ત i, iii અને iv
ફક્ત i, ii અને iii
i, ii, iii અને iv
ફક્ત ii, iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારત અને ___ વચ્ચેની 11મી “INDRA 2019” સંયુક્ત ત્રિ-સેવાઓ કવાયત (tri-services exercise) ડિસેમ્બરની 10-19, 2019 દરમ્યાન એક સાથે પુના અને ગ્વાલિયર ખાતે યોજાઈ ગઈ.

ફ્રાન્સ
જર્મની
ઈન્ડોનેશિયા
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતના બંધારણનો કયા અનુચ્છેદ વ્યક્તિને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાના હક્કની સુરક્ષા બક્ષે છે ?

અનુચ્છેદ 19
અનુચ્છેદ 21
અનુચ્છેદ 25
અનુચ્છેદ 29

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
___ રાજ્યમાં કલાશાળા ઉપરાંત કલાવંત કારખાનું પણ હતું જેમાં ઉચ્ચ કોટીના ગાયકો-વાદકોને સ્થાન હતું.

ભાવનગર
વડોદરા
લીંબડી
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP