કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
રાનીપુર વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યનું ચોથું ટાઈગર રિઝર્વ બન્યું ?

પશ્ચિમ બંગાળ
ઉત્તરાખંડ
બિહાર
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
ક્રેડિટ ગેરેન્ટી સ્કીમ ફોર સ્ટાર્ટઅપ્સ (CGSS) ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ?

MSME મંત્રાલય
કોર્પોરેટ બાબતોનું મંત્રાલય
વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય
નાણાં મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP