કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
INS વિક્રાંત શું છે ?

રશિયા દ્વારા નિર્મિત ભારતની સબમરિન
રશિયા દ્વારા નિર્મિત ભારતનું વિમાન વાહક જહાજ
ઈઝરાયલ દ્વારા નિર્મિત ભારતની સબમરિન
ભારત દ્વારા સ્વદેશી રીતે નિર્મિત ભારતનું વિમાનવાહક જહાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
વિશ્વ સ્તનપાન સપ્તાહની ક્યારે ઊજવણી કરવામાં આવે છે ?

3 થી 9 ઓગસ્ટ દરમિયાન
4 થી 10 ઓગસ્ટ દરમિયાન
2 થી 8 ઓગસ્ટ દરમિયાન
1 થી 7 ઓગસ્ટ દરમિયાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
‘સ્ટોક હોમ જળ સપ્તાહ 2021' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

આપેલ બંને
વિશ્વ જળ સપ્તાહ 2021ની થીમ 'Building Resilience Faster' હતી.
SIWI દ્વારા 23 ઓગસ્ટથી 27 ઓગસ્ટ 2021 દરમિયાન તેનું આયોજન કરવામાં આવ્યું હતું.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
NCRB સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

તે ગૃહમંત્રાલય હેઠળ કાર્ય કરે છે.
આપેલ તમામ
તેની સ્થાપના વર્ષ 1986માં કરવામાં આવી હતી.
તેનું પૂરું નામ 'National Crime Records Bureau' છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
‘ટ્રિબ્યુનલ સુધારણા (સેવાની સુવ્યવસ્થિતા શરતો) બિલ, 2021’ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1.આ બિલ અંતર્ગત 9 અપીલ સંસ્થાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે અને તેમના કાર્યો અન્ય ન્યાયિક સંસ્થાઓને ટ્રાન્સફર કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
2. આ બિલ હેઠળ કેન્દ્ર સરકારને ટ્રિબ્યુનલ્સના સભ્યોની લાયકાત, નિમણૂક, કાર્યકાળ, પગાર અને ભથ્થા, રાજીનામુ તથા સેવાની શરતો અંગેના નિયમો બનાવવા માટેની સત્તા આપવામાં આવી છે.
3. આ અધિનિયમ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ‘સર્ચ-ક્રમ-સિલેકશન’ની ભલામણ પર ટ્રિબ્યુનલના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરવામાં આવશે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ફક્ત 1
1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP