કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતમાં લોન્ચ થયેલ 'INS વાગીર' શું છે ? સબમરીન પેટ્રોલિંગ વેસલ યુદ્ધ જહાજ વિમાન વાહક જહાજ સબમરીન પેટ્રોલિંગ વેસલ યુદ્ધ જહાજ વિમાન વાહક જહાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બિન-ચેપી રોગોને નિયંત્રણમાં લેવા કરેલા કાર્ય બદલ ભારતના કયા રાજ્યને UN ઇન્ટર એજન્સી ટાસ્ક ફોર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? કેરળ ગુજરાત તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ ગુજરાત તમિલનાડુ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) લેબ નિર્મિત ચિકન મીટને મંજૂરી આપનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ? ફ્રાન્સ મ્યાનમાર સિંગાપુર દક્ષિણ આફ્રિકા ફ્રાન્સ મ્યાનમાર સિંગાપુર દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આંતરરાષ્ટ્રીય ધારાધોરણ / માનાંક દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 14 ઓક્ટોબર 13 ઓક્ટોબર 11 ઓક્ટોબર 12 ઓક્ટોબર 14 ઓક્ટોબર 13 ઓક્ટોબર 11 ઓક્ટોબર 12 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ બાળ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 21 નવેમ્બર 18 નવેમ્બર 19 નવેમ્બર 20 નવેમ્બર 21 નવેમ્બર 18 નવેમ્બર 19 નવેમ્બર 20 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO)એ WHO ફાઉન્ડેશનના CEO તરીકે કોની નિયુક્તિ કરી ? રાજેશ મુકીમ અનિલ સોની અનિલ મુકિમ રાજેશ જોષી રાજેશ મુકીમ અનિલ સોની અનિલ મુકિમ રાજેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP