કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સ્કોર્પિયન ક્લાસની સબમરીન INS કરંજને ભારતીય નૌસેનામાં સેવારત કરવામાં આવી, INS કરંજનો વિકાસ કયા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે ? પ્રોજેક્ટ 75 પ્રોજેક્ટ 24 પ્રોજેક્ટ 21 A પ્રોજેક્ટ 27 પ્રોજેક્ટ 75 પ્રોજેક્ટ 24 પ્રોજેક્ટ 21 A પ્રોજેક્ટ 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) સ્ટેટ ઓફ ઈન્ડિયાઝ એન્વાયર્નમેન 2021 અહેવાલ અનુસાર, સતત વિકાસમાં વૈશ્વિક સ્તરે ભારતનો ક્રમ કેટલામો છે ? 76 117 102 88 76 117 102 88 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું સિમલીપાલ બાયોસ્ફિયર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે ? ઉતરાખંડ ઓડિશા રાજસ્થાન ગોવા ઉતરાખંડ ઓડિશા રાજસ્થાન ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસીઓની સંખ્યા કેટલી થઈ ? 1 કરોડ 25 લાખ 50 લાખ 10 લાખ 1 કરોડ 25 લાખ 50 લાખ 10 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં જારી કરપ્શન પર્સેપ્શન ઈન્ડેક્સ, 2020માં ભારતનો સ્કોર કેટલો છે ? 45 41 40 42 45 41 40 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારત-ફિનલેન્ડ આભાસી શિખર સંમેલન, 2021નું આયોજન કરવામાં આવ્યું હતું. ફિનલેન્ડની રાજધાની જણાવો. હેલસિન્કી હાન્કો ટોર્નિયો કેમી હેલસિન્કી હાન્કો ટોર્નિયો કેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP