કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ (International Civil Aviation Day) ક્યારે મનાવાય છે ? 4 ડિસેમ્બર 6 ડિસેમ્બર 7 ડિસેમ્બર 5 ડિસેમ્બર 4 ડિસેમ્બર 6 ડિસેમ્બર 7 ડિસેમ્બર 5 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતીય નૈસેનાએ તમિલનાડુના કટુપલ્લીમાં ભારતનું પ્રથમ એન્ટિ સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ INS અર્નલા લૉન્ચ કર્યું, તેનો વિકાસ કઈ કંપનીએ કર્યો છે ? ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનયર્સ લિ. એક પણ નહીં મઝગાવ ડોક શિપબિલ્ડર્સ કોચીન શિપયાર્ડ લિમિટેડે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનયર્સ લિ. એક પણ નહીં મઝગાવ ડોક શિપબિલ્ડર્સ કોચીન શિપયાર્ડ લિમિટેડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) Arton Capital Passport Index 2022માં ભારતનો રેન્ક કેટલામો છે ? 55 89 87 101 55 89 87 101 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટ એક્ટ (MGNREGA)માં સુધારા માટે ગઠિત પેનલના અધ્યક્ષ કોણ છે ? અમરજીત સિન્હા દિપક મિશ્રા મનહર ઉપાધ્યાય રાજીવ મહેતા અમરજીત સિન્હા દિપક મિશ્રા મનહર ઉપાધ્યાય રાજીવ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) G20 સમિટ અંતર્ગત ક્યા શહેરને અર્બન-20 ઈવેન્ટની અધ્યક્ષતા મળી ? નાગપુર અમદાવાદ પલવલ ઉડુપી નાગપુર અમદાવાદ પલવલ ઉડુપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાત સરકારના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા ? ડૉ.કુબેર ડીંડોર ભાનુબેન બાબરિયા પુરુષોત્તમ સોલંકી મુળુ બેરા ડૉ.કુબેર ડીંડોર ભાનુબેન બાબરિયા પુરુષોત્તમ સોલંકી મુળુ બેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP